Thursday, 28 April 2016

[amdavadis4ever] આ જાદૂઈ જ્યૂસ ગ ણતરીના દિવસોમાં ગાયબ કરી દેશે ત મારું વધેલું વજન

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.

આ જાદૂઈ જ્યૂસ ગણતરીના દિવસોમાં ગાયબ કરી દેશે તમારું વધેલું વજન

આજકાલ મોટાભાગના લોકો વધતાં વજનથી ચિંતીત રહે છે. વજન ઘટાડવા લોકો અનેક પ્રયત્નો પણ કરતાં હોય છે. જો કે કેટલાક લોકોના વજનમાં કોઈ જ ફરક પડતો નથી. જો તમારી પણ સમસ્યા આવી જ હોય તો આજે તેનુ સમાધાન તમને મળી જશે. તેના માટે તમારે માત્ર ટામેટામાંથી બનેલા આ જ્યૂસનું સેવન કરવાનું છે. દિવસમાં બે વખત આ જ્યૂસ પીવાથી તમને વધેલા વજનમાંથી છૂટકારો મળી જશે. ટામેટાંમાં એન્ટીઓક્સીડેંટ અને મિનરલ્સ હોય છે. જે વજન ઘટાડવા માટે ખૂબ જ જરૂરી હોય છે. આ જ્યૂસ રોજ સવારે ખાલી પેટ પીવાથી વધારે લાભ થાય છે. જો કે આ જ્યૂસ તમે સાંજના સમયે પણ પી શકો છો.   
 
ટામેટાનો આ જાદૂઈ જ્યૂસ બનાવવા માટે પાકેલા 2 ટામેટા, એક ટુકડો આદૂ, સ્વાદમુજબ લીંબુનો રસ, મરીનો પાવડર અને 2 ચમચી મધની જરૂર પડશે. આ બધી જ સામગ્રીને મીક્ષરમાં પીસી લો. આ પેસ્ટમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરો અને તેને ગાળી લો. રોજ સવારે અને સાંજે આ જ્યૂસ તાજો બનાવી ઉપયોગમાં લેવો. આ પ્રયોગ નિયમિત એક માસ સુધી કરવાથી વજનમાં નોંધપાત્ર ઘટાડો અને શરીરમાં સ્ફુર્તિનો અનુભવ થશે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Upgrade your account with the latest Yahoo Mail app
Get organized with the fast and easy-to-use Yahoo Mail app. Upgrade today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment