Saturday, 30 April 2016

[amdavadis4ever] આ પાંચ વા ત ક્યારેય ભૂલવી નહી ં (સતરંગી)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બદલાતાં રહેવું અને સારી રીતે બદલાતા રહેવું એ બન્ને વચ્ચે એક મસમોટો તફવત છે. આ તફવતને સમજવાની સલાહ સાથે જ જે પાંચ વાતને ગાંઠે બાંધવાની છે એ પાંચ પૈકીની પહેલી વાત આવે છે. આ એડવાઇઝ આપી છે બિલ ગેટસે. બિલ ગેટસે કહ્યું છે, 'નેવર આર્ગ્યુ...'યંગર્સ્ટસને સાચા પડવાની રીતસરની લત લાગી છે. આ લત છોડી દો અને દલિલ કરવાનું કામ ત્યજી દો. જો તમારી વાત સાચી હશે તો એ વાત સામેની વ્યક્તિને સમજાયા વિનાની રહેવાની નથી અને જો તમે ખોટા હશો તો એનાથી જાહેરમાં ખોટાં પડયા વિના જ તમે સુધરી શકશો. વાતને સાંભળોસમજવાની કોશિશ કરો અને પછી એ જ રીતે શરૂ કરવાનો પ્રયાસ પણ કરો. બીજા નંબરની એડવાઇઝ આપી છે સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલે. લક્ષ્મી મિત્તલે કાું છે, 'ડોન્ટ બી શીપ.'
કોઇ કરે છે એટલે તમે પણ કરો છો કે કરવા માંગો છો અને પછી ઘેંટાના ગાડરીયા પ્રવાહમાં જોડાઇ જવાની ખ્વાહિશ રાખો છો એ યોગ્ય નથી. તમારામાં જે ક્ષમતા છે એ ક્ષમતાને ગુણવત્તામાં બદલીને એ જ કરો જે તમે કરવા માંગો છો કે પછી તમે કરી શકો એમ છો. મોટાભાગના યંગસ્ટર્સ આ વાત બહુ મોડેથી સમજે છે અને એ જ્યારે સમજે છે ત્યારે ઘણું મોડું થઇ ગયું હોય છે. કોઇને એક ક્ષેત્રમાં સકસેસ મળે એટલે એ જ ક્ષેત્રમાં આગળ વધવા માંડવું એ નરી મુર્ખામી છે. તમે તમારા રસ્તે ચાલશો તો ચોક્કસ તમને સકસેસ મળશેબને કે એ માત્રામાં ફ્રક હોય પણ સકસેસ મળશે એ નક્કી છે. ત્રીજી અને મહત્વની ટીપ મળે છે વર્લ્ડના ગ્રેટ સાયન્ટિસ્ટ સ્ટિફ્ન હોકિંન્સની પાસેથી. હોકિન્સે કાું છે, 'ઇટસ લાસ્ટ ડે.'

કોણ છેશું છેકેવું છે અને ક્યાંથી છે એ બધા સાથે તમારે કંઇ નિસબત નથીતમારે જસ્ટીસ ચૌધરી બનવાની જરૂર નથી. તમે તમારા કામ પર ધ્યાન આપોતમારી જવાબદારીઓ પર ધ્યાન આપો. જો કામ કરવું હોયઆગળ આવવું હોય તો અને તો જ. બાકી તમે ચાની કિટલી પર બેસીને કુથલીઓ કર્યા કરો અને તમારી સાથે રહેલાં સૌને આગળ વધતાં જોયા કરો અને પછી જીવ બળતરા કરો. જો જીવ બળતરા ન કરવી હોય તો શું કરવું. ફ્લ્મિ ડિરેક્ટર સ્ટિવન સ્પિલબર્ગે કાું છે એ કરવાનું. સ્ટિવન સ્પિલબર્ગે કાું છે, 'મન પડે ત્યાંથી અને ત્યારે પ્રેરણાઓ લેવાનું બંધ કરીને કાયમ માટે અડિખમ રહે એવી આઇડિયોલોજી સાથે આગળ વધો.'

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment