Friday 8 January 2016

[amdavadis4ever] પ્રતિકૂળ સ્થિતિ માંથી બહાર નીકળ વા જાતને બદલી શ કાય N Raghuraman

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પ્રતિકૂળ સ્થિતિમાંથી બહાર નીકળવા જાતને બદલી શકાય
ભારતના પૂર્વ ભાગના  શહેરોના લોકોની અખબાર વાંચવાની આદત તમને પહેલી નજરે આશ્ચર્યચકિત કરી મૂકશે. પરંતુ તમે ધ્યાનથી જોશો તો વધારે અચરજ થશે. વાચક અખબાર ઉઠાવે છે અને હેડલાઇન તથા પ્રથમ પાનાના ઉપરના અડધા ભાગને છોડીને કંઇ જ વાંચ્યા વગર તેમની નજર સીધી પેજના નીચેના ભાગે જાય છે. અને સૌથી પહેલા તે કોલમની છેલ્લી પાંચ લાઇન વાંચે છે. ત્યાંથી તેને એક યૂટિલીટી ન્યૂઝ આઇટમ મળે છે, જેમાં ગેસ કંપનીઓ જણાવે છે કે સંબંધિત દિવસે કેટલાં એલપીજી(રસોઇ ગેસ) સિલિન્ડર સપ્લાઇ કરાશે. આના દ્વારા સ્પષ્ટ રીતે તે વિસ્તારમાં રસોઇ ગેસ ખપત અને તંગીનો અંદાજો આવી જાય છે. એક આવું જ શહેર છે, અસમનું બોંગઇગાવ, જ્યાં એલપીજીની તંગી આજે પણ મોટી સમસ્યા છે.  

ફંડા એ છે કે પરિવર્તન માટે ઉંમર, શિક્ષણ કે સ્થળ અવરોધરૂપ બની શકે નહીં. પ્રતિકૂળ પરિસ્થિતિમાં કોઇ સમસ્યા ઉકેલવા માટે મદદની રાહ જોઇને બેસી રહેવા કરતા જાતે બદલાવ લાવવો વધારે શ્રેષ્ઠ છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment