Saturday, 30 January 2016

[amdavadis4ever] મૃત્યુ એ કંઈ જીવનનું સૌથી મ ોટું નુકસાન નથ ી N Raghuraman

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મૃત્યુ એ કંઈ જીવનનું સૌથી મોટું નુકસાન નથી
બાર્સેલોનામાં 1992નો ઓલિમ્પિક રમતોત્સવ ચાલી રહ્યો હતો. 400 મીટર રેસમાં 749 નંબર ધરાવતો એ રમતવીર જીતી જશે એવી દરેકને ખાતરી હતી. એ પછી રેસનો પ્રારંબ થયો. અને બરાબર 12.5 સેકન્ડ પછી દરેકની ધારણા મુજબ પેલો રમતવીર બધા કરતા આગળ હતો. સેંકડો દર્શકો પણ ચિચિયારીઓ પાડીને તેને પ્રોત્સાહન આપી રહી હતી. પણ ખેલાડીના નસીબમાં કંઈક જુદુ જ લખાયેલું હતું. અચાનક તેના એક પગની નસ સખતરીતે ખેંચાઈ ગઈ. અને થોડી સેકન્ડ સુધી તે લંગડાતો રહ્યો અને બાદમાં અસહ્ય વેદનાને કારણે તે ટ્રેક પર જ ફસડાઈ ગયો. 
 પિતાએ પહેલા તો તેને દોડવાની ના પાડી પણ મક્કમ મનના પુત્રએ કહ્યું કે, 'ના, મારે કોઈપણ હિસાબે રેસ પૂરી કરવી છે.' એ પછી પિતાએ કહ્યું કે આપણે બન્ને સાથે મળીને રેસ પૂરી કરીશું. બાદમાં પિતાના ટેકાની મદદથી પુત્રએ આગળ ધપ્યો અને રેસ પૂરીથતા પહેલા  પિતાએ બાજુ પર ખસી ગયા. હજારો દર્શકોએ પણ આ હૃદયદ્રાવક પણ એટલું જ હૃદયસ્પર્સી દૃષ્ય નિહાળી અવાચક બની ગયા હતા. પેલા રમતવીરે રેસ પૂરી કરી, તે ભલે પ્રથમ આવ્યો નહતો પણ તેણે સાથી દોડવીરો સહિત સ્ટેડિયમમાં ઉપસ્થિત 65 હજાર લોકોના દિલ જીતી લીધા હતા. ડેરેક રેડમન્ડ નામના આ દોડવીરે અસહ્ય પીડા, નિરાશા અને સતત વહેતા આંસુઓને ખાળીને મક્કમ મન રાખીને સ્પર્ધા પૂર્ણ કરી હતી. 

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment