Tuesday 5 January 2016

[amdavadis4ever] રોંગ નંબર: મુશ્કેલીમાં પડેલી બાળક ીથી ભૂલમાં મ ાને બદલે કા વેરીને કોલ લાગ્યો Rekhaba Sarvaiya

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



રોંગ નંબર: મુશ્કેલીમાં પડેલી બાળકીથી ભૂલમાં માને બદલે કાવેરીને કોલ લાગ્યો

કાવેરી બેન્કમાં કામ કરતી અને કમલેન્દુ પોસ્ટઓફિસમાં. બંને જણ એક જ ટ્રેનમાં અપડાઉન કરતાં હોવાને લીધે સાધારણ ઓળખાણ થઈ અને પછી ધીમે ધીમે પરિચય આગળ કેળવાયો... કમલેન્દુ બંગાળનો વતની હતો અને પોસ્ટ એન્ડ ટેલિગ્રામ વિભાગમાં કામ કરતો હતો. કાવેરી કચ્છના ગામડેથી મેટ્રોપોલિટન શહેરમાં નોકરી અર્થે આવીને વસી હતી. કમલેન્દુ બંગાળી બેકગ્રાઉન્ડ ધરાવતો હોઈ કલા સાથે ગાઢ જોડાયેલાે. આમ પાછો કાવેરી કરતાં ઉંમરમાં છ-આઠ વરસ નાનો...! કાવેરીની ગંભીર મુખમુદ્રાના ધુમ્મસને એ બહુ સહજપણે પોતાની હળવી વાતોના સૂર્યપ્રકાશ ચમકારાથી દૂર કરી શકતો હતો. તેના પ્રતિસાદરૂપે કાવેરી પોતાના હાથે બનાવેલી અવનવી વાનગીઓના લંચબોક્સને કમલેન્દુ માટે ભરી લાવતી.
રસપૂર્વક ખાઈને જ્યારે કમલેન્દુ કાવેરીના હાથના જાદુની પ્રશંસા કરતો ત્યારે એ આમ જ સંતુષ્ટિથી એને નિરખતી રહેતી. પહેલી જ વાર એવું બન્યું કે... આ સમય પર કાવેરીની મોબાઇલની રિંગ થોડી થોડી વાર કરીને ચોથી વાર વાગી હોય! કમલેન્દુએ જ મોબાઇલ કાવેરી તરફ લંબાવ્યો. સહેજ ચમકી જઈને કાવેરીએ મોબાઇલ રિસીવ્ડ કરીને કાને લગાડ્યો. કમલેન્દુ કાવેરીના મુખભાવોને એકાગ્ર નજરે તાકી રહ્યો. સામે છેડે કોણ હતું એનું અનુમાન તો થઈ ન શક્યું, પરંતુ થોડી વાર રહીને કાવેરીએ વાત કરનારને બહુ જ પ્રેમથી, વહાલથી એટલું કહ્યું, 'ના બેટા, રડીએ નહીં હો... તારાં બાએ કહ્યું હોય તો એ આવે જ બેટા... હા... હા... તું તારું સરનામું એસ.એમ.એસ. કરી દે હોં... જરાય ફિકર ન કર... તને સ્કૂલમાંથી કોઈ ન કાઢી મૂકે... તારી ફી ભરાઈ જશે ઓ... કે... ચલ, હવે છાની રહે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment