Wednesday, 27 January 2016

[amdavadis4ever] બેન્કોનો લાભ લેવ ા આર્થિક વ્યવહાર ોમાં શિસ્ત અનિવા ર્ય N Raghuraman

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બેન્કોનો લાભ લેવા આર્થિક વ્યવહારોમાં શિસ્ત અનિવાર્ય


આ લઘુ ધિરાણ બેન્કો શાહુકારો દ્વારા અપાતા ધિરાણ કરતા અનેકગણા ઓછા વ્યાજે ધિરાણ આપશે. એટલું જ નહીં ધિરાણ માટે અપાયેલા નાણાં યોગ્ય રીતે વપરાય છે કે નહીં તેનું પણ ધ્યાન રાખવામાં આવશે જેથી લોન લેનાર સમયસર પૈસા ચૂકવી શકે. બેન્કોએ આરબીઆઇના ધારાધોરણનું ચુસ્ત પાલન કરીને કામગીરી કરવી પડશે. આ બેન્કોના કારણે ગ્રામિણ વિસ્તારોમાં રોજગારીનું પણ સર્જન થશે.


ફંડા એ છે કે લઘુ ધિરાણ બેન્કોના લાભ મેળવવા માટે તમારે આર્થિક વ્યવહારોમાં શિસ્ત સામેલ કરવી પડશે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment