Thursday, 1 September 2016

[amdavadis4ever] રિફાઈન્ડ તેલ ઉપર પ્રતિબંધ કેમ નથી મૂકાતા? (Gujarati)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



રિફાઈન્ડ તેલ ઉપર પ્રતિબંધ કેમ નથી મૂકાતા?
 

રીફાઇન્ડ ઓઇલના નામે ધીમું ઝેર જ વેચાય છે. છતાં ગુજરાત, મહારાષ્ટ્ર, વગેરે સરકારો એની ઉપર પ્રતિબંધ નથી મુકતી તો કોઇ એક્ટીવીસ્ટે કોર્ટમાં કેસ કરીને સરકારોને દંડવી જોઇએ.

સાધારણ રીફાઇન્ડ તેલમાં ૬થી ૭ અને ડબલ રિફાઇન્ડ તેલમાં ૧૨થી ૧૫ જાતના રસાયણો ઉપયોગમાં લેવામાં આવે છે. આ કેમીકલો ઇનઓર્ગેનિક છે એટલે કે ધીમું ઝેર છે.

રીફાઇન્ડ તેલ વાપરવાના બદલે તલ, સિંગ, સરસવ કે નાળિયેરનું શુદ્ધ એટલે રિફાઇન્ડ કર્યા વગરનું તેલ વાપરવું.

શુધ્ધ તેલમાં જે વાસ આવતી હોય છે એ ઘણાને નથી રૃચતી એટલે એ રિફાઇન્ડ તેલ વાપરે છે એ ગંધ જ ખરું તેલ છે એમાં જ પ્રોટીન હોય છે.

દાળ એટલે કઠોળ પછી સૌથી વધુ પ્રોટીન તલમાં છે. તેલમાંની વાસ રિફાઇન્ડ કર્યા પછી નીકળી જાય છે એની સાથે પ્રોટીન પણ નીકળી જાય છે. બાકી રહે છે. ઝેરવાળું પાણી.


પરિણામે રિફાઇન્ડ તેલ ખાવાથી કેટલીક બિમારીઓ થાય છે. દા.ત. ઘુંટણ અને કમરનો દુઃખાવો હાડકા દુખવા, હાર્ટએટેક, પેરેલીસીસ, બ્રેન ડેમેજ જેવા રોગો થવાની શક્યતા રહે છે.

શુધ્ધ તેલમાં હોય છે. એચડીએલ એટલે હાઇડેન્સીટી લિમોપ્રોટીન એટલે હૃદયરોગની શક્યતા નથી રહેતી.

સંશોધનો ઉપરથી એ સાબિત થયું છે કે આપણે ખાવાપીવાની વસ્તુઓને જેટલી આધુનિક કરીએ છીએ એટલું એમાંનું પૌષ્ટીક તત્વ નાશ પામે છે.

__._,_.___

Posted by: imamdavadi@ymail.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment