Monday 29 August 2016

[amdavadis4ever] મહાન કોણ કહેવાય?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મહાન કોણ કહેવાય?

બીજા દિવસે એ યુવાન લેખક આવ્યો તો દિદેરો બોલ્યા, મને ખુશી છે કે તેં મને લક્ષ્ય બનાવીને આ પુસ્તકમાં મારી ખૂબ જ મજાક ઉડાવી છે અને મને પુષ્કળ ગાળો પણ આપી છે. છતાં મને એક વાત કહે કે તેનાથી તને શું ફાયદો થશે? યુવક બોલ્યો, હજી મને સારી રીતે લખતાં આવડતું નથી તેથી મારું પુસ્તક કોઈ પ્રકાશક છાપવા માટે તૈયાર નહીં થાય. મને ખબર છે કે તમારા દુશ્મનો ઘણાં છે અને તેથી જ તમારી મજાક ઉડાવતું પુસ્તક લખું તો મને ફાયદો થશે. દિદેરોએ કહ્યું કે આ તો તે ખૂબ જ સારું કર્યું. વધુ એક કામ કર. આ પુસ્તક છાપવા માટે તારે પૈસા જોઈએ. તેના માટે એક ઉપાય છે. એક વ્યક્તિ સાથે મારે ધર્મની બાબતમાં ઘણાં મતભેદ છે. તું આ પુસ્તક તેને સર્મિપત કરે તો તે ખરેખર ખુશ થઈ જશે અને તને આર્િથક મદદ કરશે. તું તેના નામે એક સરસ સમર્પણ પત્ર તૈયાર કર. યુવાને કહ્યું, પણ મને સમર્પણ પત્ર લખતાં નથી આવડતું. દિદેરોએ કહ્યું હું તને સરસ સમર્પણ પત્ર લખી આપું છું. તેમણે તેને એક પત્ર લખી આપ્યો અને તેનાથી તેને ફાયદો પણ થયો.

('જીવનની પાઠશાળા' પુસ્તકમાંથી સાભાર)

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment