Wednesday, 30 November 2016

[amdavadis4ever] તમારી જીવનશૈલી કેવી છે, ભારત ીય કે પશ્ચિમી? N. Raghuraman,

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



તમારી જીવનશૈલી કેવી છે, ભારતીય કે પશ્ચિમી?

નાગપુરના સિતાબુલ્દીમાં 1970ના કોઇ સમયની વાત છે. મારી માતાએ કહ્યું કે, ફટાફટ થોડું કરિયાણું લઇ આવ. અંતર આશરે 100 મીટર જેટલું હતું. કરિયાણાની દુકાને પહોંચ્યા બાદ મને ખબર પડી કે, મારા ખિસ્સામાંથી 10 પૈસાના બે સિક્કા ગાયબ છે. ખિસ્સામાં મોટું છેદ હતું. મારો ચહેરો જોઇને દુકાનદાર મારી સમસ્યા સમજી ગયો અને તેણે કહ્યું કે, જ્યારે પૈસા મળી જાય તો આપી જજે. મેં પાછા ફરતી વેળાએ સાવધાનીપૂર્વક આમતેમ જોયું પણ કોઇ ફાયદો થયો નહીં. ઘરે આવીને પિતાજીને કહ્યું તો તેઓ ખૂબ ગુસ્સે થયા, સિક્કા ખોવાઇ ગયા એટલે નહીં પરંતુ કરિયાણાવાળા પાસેથી ઉધાર સામાન લેવાને કારણે. તેમને પોતાની જિંદગી પર એ જ અભિમાન હતું કે, તેમણે ક્યારેય કોઇની પાસેથી ઉધાર નહોતું લીધું અને જીવનને સુનિયોજિત રીતે જીવ્યું.

27 નવેમ્બર 2016 : આ સવારે મારો એક મિત્ર કોઇ ફૂડના નામે ચેક લખી રહ્યો હતો અને જ્યારે મેં તેને કારણ પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે, નવેમ્બર મહિનાનો જમવાનો બધો સામાન ઉધાર આવ્યો હતો, કારણ કે રોકડ રૂપિયાનું સંકટ પેદા થઇ ગયું છે. 8 નવેમ્બરે 500-1000ની જૂની નોટો પાછી ખેંચવાની ઘોષણાથી રોકડા રૂપિયાના સંકટનો સામનો કરી રહેલા ગ્રાહકો માટે ઘણી ડિજિટલ સ્ટાર્ટઅપ કંપનીઓ ક્રેડિટ પર ઉત્પાદન અને સેવાઓ આપી રહી છે. 'ફ્રેશ ટૂ હોમ' આઇઓયૂ સેવા લઇને આવી તો કેબ સેવા આપનારી 'ઓલા'એ પણ ગ્રાહકોને સાત દિવસ સુધી ઉધારીમાં સવારી કરાવવાની રજૂઆત કરી. 'ફાસોસ', 'સ્ટાઇલક્રેકર', અને 'સ્કૂટ્સી' જેવી કંપનીઓએ પણ પોતાના નિયમિત ગ્રાહકોને બાદમાં ચુકવણીની સુવિધા આપી છે. 

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment