Wednesday 30 November 2016

[amdavadis4ever] યે કશ્મકશ હૈ કૈ સે બસર જિંદગી કર ે પૈરોં કો કાટ ફ ૈંકે, યા ચાદર બડ ી કરે Dr. Sharad Thaker (સા વ સાચી ઘટના. મોટ ા ફેરફારો સાથે)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



યે કશ્મકશ હૈ કૈસે બસર જિંદગી કરે પૈરોં કો કાટ ફૈંકે, યા ચાદર બડી કરે


ઈસુ પૂર્વે અને ઈસુ પછીના આંકડાઓ વચ્ચે આંખો પહોળી થઈ જાય એવો ફરક હતો, પણ જમનભાઈની આંખ ચૂંચી હતી એ ચૂંચી જ રહી, 'ડોક્ટર, આ બધું બરાબર છે, પણ આમાં તમે શું નવું કર્યું? દર્દીઓને તપાસવા, સારી રીતે સારવાર આપવી, સફળ રીતે ઓપરેશન કરવાં આ બધું તમારા માટે ફરજ ગણાય, ધર્મ કહેવાય. અને બીજી વાત, તમે પાસ થઈને સીધા તો પ્રાઇવેટ દવાખાનું ખોલવાના ન હતા. તમારે પણ પ્રેક્ટિસની જરૂર તો હતી જ ને તમે કંઈ ગરીબ દર્દીઓની સેવા કરવાની ભાવના લઈને અહીં નથી આવ્યા, તમારો હાથ સાફ કરવા માટે આવ્યા છો. પાંચસો-સાતસો ઓપરેશનોનો મહાવરો થઈ જશે એટલે અહીંથી ઊડી જશો. શહેરમાં જઈને ખાનગી હોસ્પિટલ ખોલીને બેસી જશો. પછી માણસ મટીને નોટો છાપવાનું મશીન બની જશો.'

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment