Saturday, 2 July 2016

[amdavadis4ever] મઝિયારાં - જુદારાં

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મઝિયારાં- જુદારાં

જો કે ભીતરની વાતની નાનકીને ખબર જ ના હોય તે સ્વભાવિક હતું. આંખની કીકીને આગળ ધસમસી રહેલો આંસુનો ધોધ કમુ માટે જગતને ધૂંધળું બનાવી રહ્યો...હજુ તો હમણાંની જ વાત બની હતી. જયારે તેણે કોદર આગળ સપનાંનો ભંડાર ધરી દીધો હતોઆયખું એની સેવામાં ધરી દેવાનો નિર્ધાર કર્યો હતો. આમ તો છેક નાનપણમાં કોદર અને કમુના વિવાહ થયેલા અને છેક સત્તર સત્તર વર્ષ સુધી એ સંબંધ ટક્યો હતો. જરા જરા સમજતાં થયા બાદ કોદરને એ કન્યા જોવાનું મન થઈ આવેલું. એ વખતે એ માંડ તેર ચૌદ વરસની ઉંમરનો હતો. એકવાર ઘેર આવેલાં માસી એને સાથે લઈ ગયેલાં. મનમાં ગોપાવેલી છૂપી ઈચ્છાને સંતોષવા તે તરત જ કબૂલ થઈ ગયેલો. માસીના ઘેર જતાંની સાથે જ માસીની મંજીએ એને તળાવની પાળે ઊભા રહી વાસણ માંજતી કમુને બતાવેલી...તે વેળા કમુ દસ બાર વર્ષની હશે....પછી કોદરને પાળ ઉપર ઊભી રાખી મંજી દોડીને કમુ પાસે પહોંચી ગઈ....અને પોતાની સામે આંગળી કરી 'કાંઈકબતાવી રહેલી મંજીને જોઈ કોદર શરમાઈ ગયેલો. અરે! મોંમાં આંગળી નાંખીને ત્યાંથી ભાગી છૂટેલો.

પણ કમુએ જવાબ આપ્યા વિના ચાલ્યા જ કર્યું.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment