Tuesday, 1 March 2016

[amdavadis4ever] કેલિડોસ્કોપ - Gujarati (Posted by B D Jesrani)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



માનવજાત બધે જ સરખી છે


'ભાઈઓ, આ વાસણો સાથે અમારે ઘણું લાગેવળગે છે.' કુંભારોએ લાગણીપૂર્વક કહ્યું, 'વાસણો બનાવવા માટે પહેલાં તો અમે માટી તૈયાર કરી. એમાં અમે અમારી ઘણી મહેનત રેડી. પછી અમે અમારાં દિલ રેડીને માટીને ઘાટ આપ્યો. અમારી કારીગરી જોઈને માણસનું મન રાજી થઈ જાય એવી ચીજો અમે બનાવી. અમારાં મનમાં હોય છે કે, આ વાસણો વાપરતાં લોકો ખુશ થશે અને એમની જિંદગીમાં ખૂબસૂરતી ઉમેરાશે. અમે તમને અમારી ચીજો વેચી ત્યારે અમે ધારેલું કે, સુરાહીઓમાંથી પીણાંઓની પ્યાલીઓ ભરીને મહેમાનો સામે તમે ધરશો, માટલામાં પહાડી ઝરણાનું ઠંડું પાણી ભરશો, કૂંડામાં રૂપાળાં ફૂલો ઉગાડશો, એના બદલે તમે તો બેશરમ થઈને વાસણોના ટુકડેટુકડા કરી નાખ્યા. તમે અમારી મહેનત, અમારાં સપનાંના ભૂકા ઉડાવી દીધા.'

__._,_.___

Posted by: imamdavadi@ymail.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (13)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment