Sunday, 1 May 2016

[amdavadis4ever] મૅજિકલ મેસી - Gujarati

 




Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મૅજિકલ મેસી
 
 
પ્રાસંગિક - અજય મોતીવાલા
 
જેમ ક્રિકેટમાં ક્યારેય કોઈ લેજન્ડરી પ્લેયરો વચ્ચે સરખામણી કરવી સલાહભરી ન કહેવાય એવું બીજી રમતોને પણ લાગુ પડી શકે. એ રીતે, ફૂટબૉલરોમાં પણ તુલના કરવી યોગ્ય ન કહેવાય. ઘણા લેખોમાં તેમ જ ચર્ચાઓમાં ચડિયાતો ફૂટબૉલર કોણ? એવા સબજેક્ટ હેઠળ મૅરાડોના, ઝિદાન, રોનાલ્ડો (બ્રાઝિલ), રોનાલ્ડિન્યો, મેસી અને રોનાલ્ડો (પોર્ટુગલ) વચ્ચે સરખામણી કરાતી હોય છે, પરંતુ મોટા ભાગના ફૂટબૉલરસિકો આ સરખામણીને અસ્થાને ગણતા હોય છે. જે કંઈ હોય, પરંતુ મેસી આવી કોઈ સરખામણીની માયાજાળમાં પડવા કરતાં જાદુઈ કિકથી આર્જેન્ટિનાને અને બાર્સેલોના ક્લબને નવી-નવી સિદ્ધિ અપાવતો જ જાય છે તેમ જ પોતાની ભવ્ય કારકિર્દીને ચાર ચાંદ લગાડતો જાય છે.

__._,_.___

Posted by: Kishor Mehta <devdrashti@hotmail.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Upgrade your account with the latest Yahoo Mail app
Get organized with the fast and easy-to-use Yahoo Mail app. Upgrade today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment