Tuesday, 31 May 2016

[amdavadis4ever] માત્ર આ 1 સુપર ફ્ર ૂટ ખાવાથી બ્લડપ્રેશ ર, કેન્સર , સ્થૂળતા , હૃદયરોગ રહેશે દૂર

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



માત્ર આ 1 સુપર ફ્રૂટ ખાવાથી બ્લડપ્રેશર, કેન્સર, સ્થૂળતા, હૃદયરોગ રહેશે દૂર

ડિહાઇડ્રેશન અને થાકને ચપટીમાં દૂર કરવાના ગુણ લીચીમાં રહેલાં છે. સાથે જ આ ફળ લો-કેલરી અને લો-ફેટ હોવાથી વજન ઓછું કરવાની ઈચ્છા રાખતાં લોકો માટે પણ ખૂબ જ લાભકારી છે. લીચીમાં અનેક ગુણો રહેલા છે. જે આપણા હેલ્થને હેલ્ધી રાખે છે. જેમને બ્લડપ્રેશરની તકલીફ હોય તેમણે રોજ એક લીચી ખાવી જોઇએ, કારણ કે લીચીમાં પોટેશિયમ રહેલું છે. જે બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. બ્લડપ્રેશર જો કાબૂમાં રહે તો હૃદય રોગની શક્યતા ઘટી જાય છે.  વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર એવી લિચી ઉનાળામાં એટલે જ તરસ છિપાવનારું અને સાથે ડિહાઇડ્રેશનથી બચાવનારું મીઠું ફળ ગણાય છે. લીચીમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ, વિટામિન સી અને ફાયબર હોય છે. તો ચાલો આજે જાણી લો રોજ લીચી ખાવાથી તમારા સ્વાસ્થ્યને કેવા ફાયદા મળી શકે છે.
માત્ર આ 1 સુપર ફ્રૂટ ખાવાથી બ્લડપ્રેશર, કેન્સર, સ્થૂળતા, હૃદયરોગ રહેશે દૂરમાત્ર આ 1 સુપર ફ્રૂટ ખાવાથી બ્લડપ્રેશર, કેન્સર, સ્થૂળતા, હૃદયરોગ રહેશે દૂરમાત્ર આ 1 સુપર ફ્રૂટ ખાવાથી બ્લડપ્રેશર, કેન્સર, સ્થૂળતા, હૃદયરોગ રહેશે દૂરમાત્ર આ 1 સુપર ફ્રૂટ ખાવાથી બ્લડપ્રેશર, કેન્સર, સ્થૂળતા, હૃદયરોગ રહેશે દૂરમાત્ર આ 1 સુપર ફ્રૂટ ખાવાથી બ્લડપ્રેશર, કેન્સર, સ્થૂળતા, હૃદયરોગ રહેશે દૂરમાત્ર આ 1 સુપર ફ્રૂટ ખાવાથી બ્લડપ્રેશર, કેન્સર, સ્થૂળતા, હૃદયરોગ રહેશે દૂરમાત્ર આ 1 સુપર ફ્રૂટ ખાવાથી બ્લડપ્રેશર, કેન્સર, સ્થૂળતા, હૃદયરોગ રહેશે દૂરમાત્ર આ 1 સુપર ફ્રૂટ ખાવાથી બ્લડપ્રેશર, કેન્સર, સ્થૂળતા, હૃદયરોગ રહેશે દૂરમાત્ર આ 1 સુપર ફ્રૂટ ખાવાથી બ્લડપ્રેશર, કેન્સર, સ્થૂળતા, હૃદયરોગ રહેશે દૂરમાત્ર આ 1 સુપર ફ્રૂટ ખાવાથી બ્લડપ્રેશર, કેન્સર, સ્થૂળતા, હૃદયરોગ રહેશે દૂર

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment