Tuesday, 31 May 2016

[amdavadis4ever] હળતામળતા ર હેવાની ટેવ જીવનને આનંદ દાયક બનાવશે

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



હળતામળતા રહેવાની ટેવ જીવનને આનંદદાયક બનાવશે

Raghuram Rajan

 
યુવાનો પરસ્પર પ્રમોશન અને ઇક્રિમેન્ટના સારા સમાચાર શેર કરતા હતા અને અમુક પોતાના રિઝલ્ટના સારા સમાચાર આપતા જોવા મળ્યા. અમુક સ્ત્રીઓ, ખાસ કરીને સ્થાનિક સ્ત્રીઓ પાછલા અમુક મહિનાઓમાં તેમને મળેલા સારી ભેટો વિશે વાત કરી રહી હતી. કોઇને નવું ઇલેકટ્રિક ગેજેટ મળ્યું હતું, કોઇને નવા કપડા. વૃદ્ધો સૌથી વધારે ખુશ હતા. તે કેરિયરમાં સફળતાના સમાચાર ઉપર યુવાનોને ભેટી રહ્યા હતા. ખિસ્સામાંથી સો સોની નોટો કાઢીને પરીક્ષામાં સારું પરિણામ લાવનાર વિદ્યાર્થીને ભેટમાં આપ દેતા.
 
એશ્વર્યા રાયના અભિનયવાળી સરબજીત ફિલ્મ ચર્ચાનો મુખ્ય વિષય હતી. જો કે, મોટા ભાગનાએ તે ફિલ્મ જોઇ નહોતી, કેમકે આ કોઇ મનોરંજક ફિલ્મ નથી. પરંતુ લોકો આ ફિલ્મને બાદમાં જોવાની ઇચ્છા રાખે છે. મે બદલાયેલા વાતાવરણને નોટિસ કર્યું. મારું મગજ દોડી રહ્યું હતું કે બદલાવનું કારણ શું છે. અચાનક હું એ રીતે ઉછળી પડ્યો જાણે કોઇ વૈજ્ઞાનિક શોધ કરીને ઉત્સાહિત થઇ જાય. તેના માટે અપરાધી હતું- આઇપીએલ. સોમવારે જોકે કોઇ મેચ નહોતી, લોકો ઘરથી બહાર નીકળ્યા હતા.
 

 

સ્ટોરી 2 :દુનિયાના સૌથી સઘન સંચાર નેટવર્કવાળા દેશ દક્ષિણ કોરિયામાં રવિવારે ડઝન લોકોએ સ્પેસ-આઉટ કૉમ્પિટિશનમાં ભાગ લીધો. તેનો ઉદ્ેશ્ય તણાવ મુક્ત જીવન અને સૂચનાના ઘણા બધા બોજથી મુક્તિનો હતો. આશરે 60 હરિફોએ ટોળામાં 90 મિનિટ સુધી એક પબ્લિક પાર્કમાં બેસીને સમય વિતાવ્યો- વિના વાતચીત, નીંદર, ખાવાનું-પીવાનુ, ભોજન અને કોઇ ઇલેક્ટ્રૉનિક ડિવાઇસ વિના. ઇવેન્ટનું સ્લોગન હતું- રિલેક્સ યોર બ્રેન. સ્પેસ આઉટ કૉમ્પિટિશન લોકલ એક્ટિવિસ્ટ દ્વારા 2014માં શરુ કરવામાં આવી છે. રવિવારનો કાર્યક્રમ સોલ સિટી કાઉન્સિલે આયોજીત કર્યો હતો, જેમાં 1500થી વધારે ઑનલાઇન એપ્લિકેશન  મળી હતી. સપાટ ચહેરાઓ વાળા પ્રતિસ્પર્ધીઓમાં માતાઓ અને યુવાન બાળકો, મધ્યમ ઉંમરના લોકો 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં સૂતેલા કે બેઠેલા હતા. કેટલાંક લોકોએ ગરમીથી છત્રી પકડી રાખી હતી. આયોજનમાં ભાગ લેનારા લોકોને ઘડિયાળ પર નજર કરવાની પણ પરવાનગી નહોતી અને ન તો આમતેમ હરવાફરવાની. જે વ્યક્તિના હૃદયના ધબકારા સૌથી વધારે સ્થિર રહ્યાં તેને વિજેતા જાહેર કરવામાં આવ્યો. 

 
એન. રઘુરામન મેનેજમેન્ટ ગુરુ

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment