Saturday, 28 May 2016

[amdavadis4ever] રેડ રોઝ - Gujarati (Posted by B D jesrani)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ડોનાલ્ડ ટ્રંપ પ્રેસિડેન્ટ બની જાય તો આફત હશે? (રેડ રોઝ)

ગંભીર વાત પર આવતા પહેલાં એક કાલ્પનિક-રમૂજી સંવાદ સાંભળો જે અમેરિકાથી જ અમને ઈ-મેલ દ્વારા મળ્યો છે.  

 

ટ્રંપઃ આપણે આઈએસઆઈએસને ખત્મ કરી નાંખવું જોઈએ.  
સીઆઈએઃ એ શકય નથી, સર. સાઉદી, ટર્કી અને કતારની મદદથી આપણે જ તેનું સર્જન કરેલું છે.  

 

સીઆઈએઃ નો સર, એ સર્જન આપણે જ કરેલું છે. આપણને ઓઈલ-ગેસની લોબીની મદદ જરૂર હતી તેથી તે કર્યું હતું.  

 

ટ્રંપઃ પાકિસ્તાનને નાણાકીય સહાય આપવાનું બંધ કરી દો. ઇન્ડિયાને જ પાકિસ્તાન સાથે ડીલ કરવા દો.  
સીઆઈએઃ એ શક્ય નથી સર. હવે ઈન્ડિયમાં ડો. મનમોહન સિંહ નહીં પરંતુ મિ.મોદી પીએમ છે.  

 

સીઆઈએ : મોદી બલુચિસ્તાનમાંથી પાકિસ્તાનને કટ ઓફ કરી નાંખશે.  

 

સીઆઈએઃ ભારતને કાશ્મીરમાં શાંતિ થઈ જાય તો આપણી પાસેથી શસ્ત્રો કોણ ખરીદશે?  
ટ્રંપઃ એટલે?  
સીઆઈએ : તો ભવિષ્યમાં ભારત સુપરપાવર બની જશે તેથી આપણે પાકિસ્તાનને ફંડ આપવું પડશે જેથી તે ભારતને કાશ્મીરમાં વ્યસ્ત રાખી શકે.  
ટ્રંપઃ ઠીક છે. તો હવે તાલિબાનને ખતમ કરો.  

 

ટ્રંપઃ તો પછી આપણે સરમુખત્યાર શાસનને ખતમ કરવું જોઈએ.   

 

ટ્રંપઃ તો ઈરાન પર હુમલો કરો.  
સીઆઈએઃ એ શક્ય નથી, સર, આપણાં સ્ટીલ્થ ડ્રોન વિમાનો તેની પાસે છે. તો હજુ પાછાં મેળવવા ઈરાન સાથે વાટાઘાટો ચાલી રહી છે.  

ટ્રંપઃ તો પછી ઈરાક પર ફરી હુમલો કરો.  

 

 

સીઆઈએઃ એ જરૂરી નથી. સર, આપણા આઈએસઆઈએસવાળા મિત્રો ઈરાકનો એક તૃત્તિયાંશ ભાગ ઓલરેડી કબજો કરીને બેઠા જ છે.  

 

 

ટ્રંપઃ આખા ઈરાક પર કેમ નહીં?  

 

 
 

ટ્રંપઃ હું આજથી જ એચ વન બી વીઝા પર પ્રતિબંધ મૂકું છું.  

 

 

સીઆઈએઃ એમ થશે તો આપણે આખા વ્હાઈટ હાઉસનું આઉટ ર્સોિંસગ બેંગ્લોરમાં કરવું પડશે!  

 

 

ટ્રંપઃ તો પછી હું અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયો શા માટે?  

 

 

સીઆઈએઃ વ્હાઈટ હાઉસમાં મજા કરવા માટે સર.  

 

 
 

અમેરિકાનું મીડિયા પણ હવે માને છે કે, રિપબ્લિકન પક્ષના સંભવિત ઉમેદવાર ડોનાલ્ડ ટ્રંપ અમેરિકાના પ્રેસિડેન્ટ બનવાની શકયતાઓ પ્રબળ બનતી જાય છે.  

 

 
 
 
 
 
 
 

__._,_.___

Posted by: imamdavadi@ymail.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (2)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment