Thursday, 26 November 2015

[amdavadis4ever] જનેતાનું ધાવણ: જુ વાન જનેતા નું ધાવણ ઉજાળી જંગ માં ખપી ગ યો Raghavji Madhad

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



જનેતાનું ધાવણ: જુવાન જનેતાનું ધાવણ ઉજાળી જંગમાં ખપી ગયો

જાફરાબાદ પાસેના લુણસાપુર ગામમાં જાદવ સાખે ઉનડ નામે એક કોળી પટેલ રહે. તેનો રોટલો ને રખાવટ જબરી. બાબરિયાવાડનું નાક કહેવાય. ભલભલા મનેખ ઉનડને ત્યાં મહેમાનગતિનો લહાવો લઇ આવ્યા છે. કોઇ માણસ તેના આંગણેથી ભૂખ્યું ન જાય. આમ તેનો રોટલો પ્રાચીથી લઈ છેક પીપાવાવ સુધી વખણાતો હતો. એક વખત કાગવદર ગામના દરબાર રામ વરુ લુણસાપુર નીકળેલા. થયું કે, આમ નીકળ્યો છું તે ઉનડને ત્યાં રોટલો ખાતો જાઉં, કસુંબા પાણી કરતો ને કરાવતો જાઉં! પણ ઉનડ જાદવ ઘેર નહોતા તે રામ વરુ તેમની વાડીએ ગયા. રામ વરુને પોતાની વાડીએ આવેલા જોઈ ઉનડ જાદવ રાજીના રેડ થઇ ગયા હતા. હૈયાના હરખથી મન ભરીને આવકાર્યા હતા. પછી તો, કસુંબાની ખરલો ઘૂંટવા લાગી,  ઠુંગા-પાણીની ઠોર જામી ને પોરહીલી વાતડિયુંના હિલ્લોળા વછૂટવા લાગ્યા હતા.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment