Thursday 14 April 2016

[amdavadis4ever] અલ્પ જ્ઞાન છે, અધુરી માહિતી છે , એટલે જ આપ ણી વચ્ચે આ ટલી અશાંતિ છે Dr. Sharad Thakar

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



અલ્પ જ્ઞાન છે, અધુરી માહિતી છે, એટલે જ આપણી વચ્ચે આટલી અશાંતિ છે

એડવોકેટ મહેતા કેસ જીતી ગયા. ડો. બુચ બાઇજ્જત નિર્દોષ છૂટી ગયા. સંગીતા અને રમેશભાઈ ડો. બુચની પાસે આવીને માફી માગી ગયાં. 'અમને માફ કરજો સાહેબ, અમને કેટલાક ચૌદસિયાઓએ ચડાવ્યાં હતાં. અમે એમની વાતમાં આવીને રૂપિયાની લાલચમાં કેસ કરી બેઠા.' ડો. બુચને જેટલો અફસોસ એ દર્દીની વર્તણૂક માટે ન હતો એટલો મીડિયા માટે હતો. એક પણ અખબારે ડોક્ટરની નિર્દોષ છૂટવાની ઘટનાના સમાચાર છાપ્યા ન હતા!

 

(શીર્ષક પંક્તિ: આબાદ અમદાવાદી)

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment