Thursday 11 February 2016

[amdavadis4ever] બિઝી રૂટિનવાળ ી સામાન્ય અને સતર્ક વ્યક્તિ કહે મારે મારુ ં ‘મેન્ટલ હાઇ જિન’ જાળવવું હ ોય તો ? Dr. Prasant Bhimani

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બિઝી રૂટિનવાળી સામાન્ય અને સતર્ક વ્યક્તિ કહે મારે મારું ‘મેન્ટલ હાઇજિન’ જાળવવું હોય તો ?

ભાભીએ વાત કરી. 'મહર્ષિને છેલ્લાં બે વર્ષથી ધંધામાં બહુ સ્ટ્રેસ હતું, પણ જ્યાં સુધી મારી જાણ છે ત્યાં સુધી એવીય કોઈ ભયંકર તકલીફ નહોતી. એણે કલ્પી લીધેલી ચિંતા અને અસલામતીને કારણે મનમાં ને મનમાં તે મૂંઝાતો ગયો. કોઈને પ્રોબ્લેમ વિશે વાત જ ન કરે. એવો ભ્રમ 'સાપ'ની જેમ પાળેલો કે 'હું કંઈ પાગલ છું? કે મારે સાયકોલોજીસ્ટની જરૂર પડે?' બસ ડૉક્ટર, મને લાગે છે આ દંભ, જાતને છેતરવાની ટેવ અને ઇગોના ઇમેજિનરી સામાજિક સંકોચના કારણે એણે આટલે સુધી સહન કરવું પડ્યું. વૅલ, આ વાત મેં તમને એટલા માટે કરી કે એક બિઝી રૂટિનવાળી સામાન્ય અને સતર્ક વ્યક્તિ કહે મારે મારું 'મેન્ટલ હાઇજિન' જાળવવું હોય તો અત્યારથી જ શું કરવું?'

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment