Thursday, 11 February 2016

[amdavadis4ever] પ્રેરણારૂ પ જીવનનો અ ભિગમ: બળ દ રેક જીવની અંદર જિજીવ િષારૂપે રહ ેલું છે Bakul Bakshi

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પ્રેરણારૂપ જીવનનો અભિગમ: બળ દરેક જીવની અંદર જિજીવિષારૂપે રહેલું છે
વિશ્વને સંચાલિત કરતું પ્રેરકબળ નાના-મોટા સૌ જીવોમાં વ્યાપ્ત છે. એ બળ દરેક જીવની અંદર જિજીવિષારૂપે રહેલું છે. જગતમાં નાના-મોટા જીવો જીવનને ટકાવી રાખવા પ્રયત્નશીલ હોય છે, પણ એ સૌમાં મનુષ્યની વાત જુદી છે. મનુષ્ય અન્ય જીવો કરતાં વધુ વિચારી શકે છે ને ચિંતન પણ કરી શકે છે. એટલે જીવનને ટકાવી રાખવા ઉપરાંત એને સ-રસ અને સાર્થક બનાવવા માટે એ આ વિશ્વચેતનામાંથી પ્રેરણાદાયી ઊર્જા મેળવવા પ્રયત્નશીલ હોય છે. કોઈ મહાપુરુષના જીવનમાં આવેલી સંઘર્ષની વાત સામાન્ય માણસને ઉત્તમ જીવવા માટે પ્રેરી શકે, પણ એક વાત ખાસ યાદ રાખવા જેવી એ છે કે દરેક મહાપુરુષની મહાનતા પાછળ એનો સમગ્ર વિશ્વ તરફનો સંવેદનશીલ અભિગમ વધુ કારણભૂત હોય છે. સંવેદનશીલ હોવું એ માણસને પ્રકૃતિ તરફ વાળે છે અથવા પ્રકૃતિ તરફ ઝોક હોય તે મનુષ્યમાં પડેલી સંવેદનશીલતાની ફલશ્રુતિ છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment