Thursday 11 February 2016

[amdavadis4ever] અબુધ માણસ મા ટે વરદાન પણ શાપ સાબિત થય ું Ashu Patel

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



અબુધ માણસ માટે વરદાન પણ શાપ સાબિત થયું

અબુધ માણસ મુંબઈની પ્રેસ ક્લબમાં પહોંચી ગયો. ત્યાં ગુજરાતથી આવેલા કેટલાક પત્રકાર મિત્રો સાથે મુંબઈના એક પત્રકારની શરાબની મહેફિલ ચાલી રહી હતી. 'સાલું એક વાતે તમારી ઈર્ષા થાય કે અહીં 'અસલી' માલ ગેરંટી સાથે અને એ પણ સસ્તામાં મળે!' ગુજરાતથી આવેલા એક પત્રકારે કહ્યું. થોડી આડીતેડી વાતો પછી એ બધા વચ્ચે રાજકીય ચર્ચા શરૂ થઈ. યજમાન મુમ્બૈયા પત્રકાર ચર્ચા દરમિયાન સોનિયાબહેન ગાંધી, મમતાબહેન બેનર્જી, જયલલિતાબહેન, મહબૂબાબહેન મુફતી, વસુંધરાબહેન રાજે એ રીતે રાજકીય માનુનીઓનો ઉલ્લેખ કરી રહ્યો હતો.ગુજરાતથી આવેલા એક પત્રકારથી રહેવાયું નહીં. તેણે લથડતી જબાનમાં હસવાની નિરર્થક કોશિશ કરતાં કહ્યું: 'તને ચડી ગઈ છે. તું જયલલિતાબહેન, સોનિયાબહેન, મમતાબહેન એમ બોલી રહ્યો છે!'

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment