Thursday, 3 December 2015

[amdavadis4ever] ટફી નામનું સુખ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વળી, ક્યારેક કોઈ માણસ અથવા કોઈક બાળક એને પ્રેમથી બોલાવે કે જરા સરખુ બુચકારે તો રઘવાયો થઈને એમની પાસે દોડી જાય અને એનું મહાકાય શરીર કોઈક નાનકડાના બાળકના શરણે કરી દે. એમની સાથે મન ભરીને રમે અને આજીવન એમનો ચહેરો યાદ રાખે. મારી તો એને એવી આદત છે કે, હું જ્યાં સુધી એને ખાવાનું નહીં આપું અથવા એના ખાવાને ટાણે હું એને નહીં દેખાઉં તો એ એનો ખોરાક નહીં ખાય અને કાંઉ કાંઉ કરતો આખા ઘરમાં ફરી વળે. બપોરે હું ટેલિવિઝન જોતી હોઉં તો એને સોફામાં મારી બાજુમાં, મારી અડોઅડ ઉંઘવાની આદત. તો સાંજે હું રસોઈ બનાવતી હોઉં તો જાણે મારા પર પહેરો રાખતો હોય એમ એ જીભ કાઢતો મારી સામો બેઠો હોય. રાત્રે પણ મારા વાંચવાના ઓરડામાં મારી સામે આડા પડ્યા સિવાય એને નહીં ચાલે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment