Friday, 15 April 2016

[amdavadis4ever] દાનવીરની દાદાગ ીરી Vinay Dave

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



દાનવીરની દાદાગીરી


મેં કહ્યું, 'બીજો શું તોડ કરીશ?' રિક્ષાવાળાએ કહ્યું, 'નટુકાકા પસ્તીવાળા સાથે બહુ ઝઘડે છે એટલે એમના ઘરે કોઈ પસ્તી લેવા આવતું નથી, પણ તમે કહો તો હું આ બધું પસ્તીવાળાને વેચી આવીશ, બોલો છે મંજૂર?' મેં કહ્યું, 'હા, વેચી જ દે બધું, પણ એના જે પૈસા આવે એના અડધા-અડધા કરવાના.' રિક્ષાવાળાએ કહ્યું, 'ના, બધા પૈસા હું જ રાખીશ. મંજૂર હોય તો બોલો, નહીંતર હું બધું નટુકાકાને કહી દઈશ.' મને લાગ્યું કે હવે રકઝક કરવામાં માલ નથી. એટલે રિક્ષાવાળાની શરત મેં માન્ય રાખી. રિક્ષાવાળો કબાડી માર્કેટ તરફ ગયો અને હું 'દાનવીરની દાદાગીરી'માંથી છૂટવાનો આનંદ માણવા તડબૂચ ખાવા ઘસી ગયો.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment