Thursday, 25 February 2016

[amdavadis4ever] મધુવનની મહેક - Gujarati (Posted by B D Jesrani)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ભોગી કે યોગી નહીં, ઉપયોગી બનો!

મધુવનની મહેક: ડો. સંતોષ દેવકર

 

અન્યો માટે ઘસાઈ જવા વાળા યોગીઓ હોય છે. આવું એક યોગી ગ્રૂપ ગયા અઠવાડિયે પરિચયમાં આવ્યું. જે ૧૦૮ ના નામથી ઓળખાય છે. ચાલીસ-પચાસ તરવરિયા યુવાનોનું આ ગ્રૂપ ઉપયોગી કાર્યો કરવા તત્પર છે. તેમણે પોતાનાં મોબાઈલ નંબર વહેતા કર્યા છે. જરૂરિયાતવાળા તેમનો ઉપયોગ કરે છે. જેમાં બ્લડની જરૂર હોય, અશક્તને હોસ્પિટલ લઈ જવાના હોય, દવાની જરૂર હોય, દવા માટે પૈસાની જરૂર હોય, એકાકી જીવન ગાળતાં વૃદ્ધોને ટિફિન પહોંચાડવાનું હોય, ઘાયલ પશુ-પક્ષીને સારવાર આપવાની હોય, એકાકી જીવન ગાળતી વૃદ્ધાનું લાઈટબિલ ભરવાનું હોય, તો ૧૦૮ના ગ્રૂપનો સહજતાથી સંપર્ક કરાય છે. અને પ્રસન્નતાપૂર્વક યુવાનો કામ પાર પાડે છે. ૧૦૮ના યુવાનો જે તે સ્થળે પહોંચી જાય છે અને તે વ્યકિતને ઉપયોગી થવાનો આનંદ વ્યકત કરે છે. આ તમામ સેવા તદ્દન મફત (ફ્રી) આપીને યુવાનો સમાજને ઉપયોગી થાય છે. તેઓ કહે છે અમારે ભોગી કે યોગી નથી થવું, સમાજને ઉપ-યોગી થવાય એ જ બસ છે.

__._,_.___

Posted by: imamdavadi@ymail.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment