Sunday, 14 February 2016

[amdavadis4ever] પ્યાર કા પહેલા ખત લિખને મેં. .. : દૂરબીન - કૃષ્ણકાંત ઉનડકટ [1 Attachment]

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પ્રેમપત્ર લખવા બેસીએ ત્યારે દરેક શબ્દ નાનો લાગે છેદરેક અર્થ ટૂંકો લાગે છેશું લખુંશું ના લખુંસરવાળે ગમે તે લખે તો પણ અધૂરું લાગે છેમારા દિલની ભાવના હજુ  પત્રમાં સ્પષ્ટ થતી નથી લખાયું છે તેના કરતાં હું તેને હજારો નહીં પણ લાખો ગણો પ્રેમ કરું છું મારી જિંદગીની સ્વપ્ન સુંદરી છેતેના માટે તો દુનિયાનો દરેક શબ્દ નાનો છેમારો પ્રેમ વિશાળ છેઅપાર છેઅગાધ છેતેના માટે કોઇ શબ્દ  નથીમારું ચાલે તો દિલને ચીરીને બતાવી દઉં કે જો આમાં માત્ર ને માત્ર તારું  નામ છે અને ફક્ત તારું  સ્થાન છે અને આવી બીજી ઘણી લાગણીઓ થાય છેઆવી લાગણી થવી  જોઇએ થાય તો સમજવું કે કંઇક કમી છે.
'પ્યાર કા પહેલા ખત લિખને મેં વક્ત તો લગતા હૈ...'જગજિતસિંહે ગાયેલી  ગઝલનો અહેસાસ થોડા ઘણા અંશે દરેકને થયો  હોય છેકાગળના કેટલા બધા ડૂચા વાળ્યા હોય છેસુંદર ફ્લોરલ લેટર પેડ અને એમાં વળી સુગંધ આવે એવા સ્પ્રેનો છંટકાવ કર્યો હોયછતાં સારા શબ્દ  સૂઝે ત્યારે એમ થાય કે કુદરતે મને કવિ બનાવ્યો હોત તો કેવું સારુંશાયરી સૂઝે નહીં ત્યારે કવિઓની પંક્તિની ઉઠાંતરી પણ થાય છે'ખત લીખતા હૂં ખૂન સેશ્યાહી મત સમજનામરતા હૂં તેરી યાદ મેં જિન્દા મત સમજના' જેવી ચીલાચાલુ શાયરીથી માંડી ગાલિબની ગઝલની પંક્તિ 'ઇસ સાદગી પે કૌન  મર જાયે ખુદાલડતે હૈ ઔર હાથ મેં તલવાર ભી નહીં' શોધી શોધીને પ્રેમપત્રમાં પ્રગટાવવામાં આવે છેએકાદ લવલેટરનો જવાબ આવે પછી તો સિલસિલો શરૂ થાય છેએક લેટરનો જવાબ આવે  પહેલાં  બીજો લેટર તૈયાર હોય છેગાલિબની  પેલી પંક્તિઓ યાદ છે નેકાસિદ કે આતે આતે ખત ઇક ઔર લિખ રખુંમેં જાનતા હૂં જો વો લિખેંગે જવાબ મેં... કાસિદ એટલે ટપાલીજોકે હવે જમાનો બદલાયો છેહવે ટપાલીની જરૂર પડતી નથીમોબાઇલથી ફટ દઇને મેસેજ મોકલાઇ જાય છે.
યંગસ્ટર્સ પ્રેમમાં પડે ત્યારે 'આર્ટ ઓફ લવલેટર રાઇટિંગ' શીખી લેવી જોઇએએના માટે કોઇ કોર્સ કરવાની જરૂર નથી પણ પોતાની રીતે  સંવેદનાને શબ્દોમાં ઢાળવાની આવડત કેળવવી છેઅત્યારના મોબાઇલટેબલેટલેપટોપ અને નેટના હાઇટેક જમાનામાં યંગસ્ટર્સ લવલેટર્સથી દૂર થતા જાય છેલખવાની ફાવટ ધીમે ધીમે ઘટતી જાય છેતમે લખો ભલેમોબાઇલથી મેસેજ કે ઇમેલપણ એમાં સંવેવદનાઓ છલોછલ હોવી જોઇએકાગળ ઉપર પ્રેમથી લખાય   લવલેટર નથીતમારો દિલનો પડઘો ગમે  રીતે પડવો જોઇએતમે જે ફીલ કરતા હોવ  લખો  પ્રેમ  છેઇમ્પ્રેસ કરવાની જરાયે જરૂર નથીતમારા દિલની વાત ફાવે એવી અને આવડે એવી ભાષામાં લખોતમારી વ્યક્તિએ  સ્પર્શવાથી  છેલવલેટર્સ લખવાનું  છોડો પ્રેમનું એક એવું નજરાણું છે જે ભવિષ્યમાં પણ તમારા પ્રેમને તરોતાજા કરી દેશેહેપ્પી વેલેન્ટાઇન ડે!

 

 


 

--


Blog: www.krishnkantunadkat.blogspot.com

__._,_.___
View attachments on the web

Posted by: krishnkant unadkat <krishnkantu@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Check out the automatic photo album with 1 photo(s) from this topic.
14 FEBRUARY 2016 20.jpg

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment