Tuesday, 1 December 2015

[amdavadis4ever] કૈસા યે ઇશ્ક હૈ.. . ગજબ સા રિસ્ક હૈ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



'મને ખબર નથી, આ કેવી રીતે થયું...' સંકોચાયેલો - ક્ષોભમાં નીચું જોઈ રહેલો મનોજ કશું બોલી શકે એમ નહોતો. એના પરિવારના સભ્યો એની સામે બેઠાં હતાં. મોટો ભાઈ, ભાભી, મા, પિતા, પત્ની અને મનોજથી નાની બહેન પણ... સહુ મનોજની સામે વિચિત્ર નજરે જોઈ રહ્યા હતા. એ નજરમાં થોડી ઘૃણા હતી, થોડી ચીડ અને ક્યાંક થોડુંક કુતૂહલ પણ હતું, "હું... હું આવું કરું ? મારા સ્વભાવમાં કે પ્રકૃતિમાં નથી. એ તો... મારી દીકરી જેવી... મનોજનું વાક્ય પૂરું થાય એ પહેલાં એની પત્ની પોતાની જગ્યાએથી ઊભી થઈ, કોઈ કંઈ સમજે એ પહેલાં મનોજ તરફ ધસી જઈને એણે મનોજને એક તમાચો મારી દીધો. સહુ ડઘાયેલી સ્થિતિમાં જોતા રહ્યા.

મનોજ કશું જ બોલ્યા વગર ગાલ પંપાળતો બેસી રહ્યો. ઘરમાં કોઈ કશું બોલી શકે એમ હતું જ નહીં. જે બન્યું હતું એ ભયાનક હતું. એક સંભ્રાંત ગુજરાતી પરિવારમાં આવું કશું બને એ કોઈ કલ્પી શકે એમ પણ નહોતું, ને છતાં આવી શરમનાક ઘટના બની હતી એ પણ સત્ય જ હતું.

"ગાંડાના ડૉક્ટરને બતાવો એને. મોટા ભાઈએ ગુસ્સામાં કહ્યું...

મનોજ નીચું જોઈને બેસી રહ્યો હતો. એના ચહેરા પર, બોડી લૅન્ગ્વૅજમાં અફસોસ અને પસ્તાવો હતા.

"હું એનાં મા-બાપની માફી માગવા...

"એ તારું મોઢું જોવા પણ નથી માગતાં. મનોજની ભાભીએ કહ્યું.

ઘરના બધા જ સભ્યો જાણે અચાનક જ મનોજની વિરુદ્ધ થઈ ગયા હતા. સફળ, પ્રેમાળ, સ્નેહાળ, કુટુંબ વત્સલ મનોજ એકદમ જ બધાની નજરમાંથી ઊતરી ગયો હતો ને એનું કારણ હતું એક નાનકડી ૧૪ વર્ષની છોકરી. મનોજના પડોશીની દીકરી, જેની ઉંમર મનોજની દીકરી કરતાં બે વર્ષ મોટી હતી - મૃણાલિની. પડોશમાં રહેતા બંગાળી પરિવારની દીકરી હતી. મનોજની દીકરી સ્નેહા સાથે રમવા, વાતો કરવા, ફિલ્મો જોવા મૃણાલિની અવારનવાર આવતી. બે સમવયસ્ક છોકરીઓની મિત્રતામાં કોઈને શો વાંધો હોય? 

એક દિવસ બપોરે મનોજ ઘરમાં એકલો હતો ત્યારે મૃણાલિનીએ એના રૂમમાં આવીને મનોજના ગળામાં હાથ નાખીને એને ચુંબન કર્યું. મનોજે ક્યારેય આવું વિચાર્યું કે કલ્પ્યું નહોતું. એણે મૃણાલિનીને ધમકાવી નાખી. પોતાને ઘેર આવવાની ના પાડી, પણ ૧૪ વર્ષની એ બેબાકળી છોકરીએ કોઈનાથીયે ડર્યા વગર વારંવાર મનોજને આકર્ષવાનો, લલચાવવાનો, ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યા કર્યો. એક દિવસ મનોજની અંદરનો પિતા હારી ગયો અને એની અંદરનો પુરુષ જીત્યો.

મૃણાલિની અને મનોજ વચ્ચેના નિયમિત શારીરિક સંબંધ ચાલવા લાગ્યા... એક દિવસ મનોજની પત્ની અચાનક ઘરે આવી...

....ને આજે પરિવારના સૌ સભ્યોની સામે મનોજ બિચારો - ગરીબડો - ગુનેગાર - માનસિક રીતે વિકૃતિ ધરાવતો કોઈ પાગલ માણસ બેઠો હોય એવો થઈને બેઠો હતો.

* * *

પિડોફેલિયા એક રોગ છે. નાનકડા બાળક સાથેનો શારીરિક સંબંધ કોઈ રીતે માફ ન કરી શકાય, પરંતુ દરેક વખતે આવા સંબંધમાં પુરુષને જ ગુનેગાર કે જવાબદાર ઠેરવવો કેટલા અંશે યોગ્ય છે? સમય બદલાયો છે. આજની ૧૪-૧૫ વર્ષની છોકરી એક દાયકા પહેલાંની ૨૪-૨૫ વર્ષની છોકરી જેટલી સમજદાર, ચાલાક અને ગણતરીબાજ થઈ ગઈ છે. ઇનોસન્સ અથવા ભોળપણ ધીમે ધીમે બાળપણમાંથી અદૃશ્ય થઈ ગયું છે. ટીવી સિરિયલમાં કામ કરતાં બાળકો કે જાહેરાતમાં આવતાં બાળકોને જોઈએ તો સમજાય કે બાળક તરીકે એમનાં વાણી-વર્તન અને વ્યવહારમાં જે ભોળપણ હોવું જોઈએ એ એમની પેઢીનાં બાળકોમાં હવે ભાગ્યે જ જોવા મળે છે.

ઇડિપસ કોમ્પ્લેક્સ અને ઇલેક્ટ્રા કોમ્પ્લેક્સ આજથી કેટલાંય વર્ષો પહેલાં ગ્રીક ટ્રેજેડીમાં રજૂ કરવામાં આવેલા પિતા અને પુત્રી વચ્ચેનાં આકર્ષણ, મા અને દીકરા વચ્ચેનાં આકર્ષણની કથાઓ છે. એવા કેટલાય યુવાન છોકરાઓ છે, જેમને એમની ઉંમર કરતાં મોટી, ઘણી મોટી સ્ત્રીઓ માટે આકર્ષણ થાય છે. એવી જ રીતે ઘણી છોકરીઓને એની ઉંમર કરતાં મોટા પુરુષો માટે અને પુરુષોને એની ઉંમર કરતાં ઘણી નાની છોકરીઓ માટે પણ આકર્ષણ થઈ શકે. રાજ કપૂરની ફિલ્મ 'મેરા નામ જોકર'માં સિમી ગ્રેવાલને કપડાં બદલતાં જોઈને રિષી કપૂરની ફાટી જતી શોર્ટ્સનાં દૃશ્યો સાચાં, બોલ્ડ અને હિન્દી સિનેમા માટે એના સમય કરતાં ઘણાં વહેલાં રજૂ થયેલાં એડોલેસન્ટ - કિશોરના શારીરિક અને માનસિક ફેરફારનાં દૃશ્યો હતાં. એ પછી ઘણી હિન્દી ફિલ્મોએ આ વાત પોતાની રીતે કહેવાનો પ્રયત્ન કર્યો. એક અંગ્રેજી ફિલ્મ 'સમર ઑફ ફોર્ટી ટુ'માં કલાત્મક રીતે આવા સંબંધ વિશે વાત કરાઈ હતી. મહેશ ભટ્ટની 'અર્થ' કે ફરહાન અખ્તરની 'દિલ ચાહતા હૈ'માં પોતાનાથી મોટી ઉંમરની સ્ત્રી માટે આકર્ષણ અનુભવતા પુરુષની વાર્તા કહેવાઈ છે. અમૃતા પ્રીતમ અને ઇમરોઝના સંબંધો પરનું નાટક દીપ્તિ નવલ અને શેખર સુમન ભજવી રહ્યાં છે. આજથી થોડા દાયકા - પચાસ કે સિત્તેર વર્ષ પહેલાંનાં લગ્નોમાં સ્ત્રી-પુરુષ વચ્ચે દસ વર્ષનો તફાવત સ્વાભાવિક માનવામાં આવતો હતો. રમાબાઈ રાનડેનાં લગ્ન થયાં ત્યારે એમના પતિ જજ હતા, ટાગોરનાં લગ્ન થયાં ત્યારે ટાગોર અને મૃણાલિની દેવી વચ્ચે ૧૧ વર્ષનો ફેર હતો. પંડિત રવિશંકરનાં ત્રીજી વારનાં પત્ની કે કિશોર અને લીના ચંદાવરકર વચ્ચે ઉંમરનો ઘણો મોટો તફાવત હતો... આ તફાવત પોતાની મરજી, ઇચ્છા અને પ્રેમના કારણે સ્વીકારી લેવામાં આવ્યો હશે.

એક પુરુષ અને એક સ્ત્રી વચ્ચેના સંબંધમાં સામાન્ય રીતે મ્ચુચ્યુઅલ ક્ધસેન્ટ - પરસ્પરની ઇચ્છાનું મહત્ત્વ હોય છે. સંબંધમાં દાખલ થયેલા કે થઈ રહેલાં બે જણાં પોતાની મરજીથી જે કંઈ કરે એને માટે એ બે જણાં સિવાય કોઈને જવાબદાર ઠેરવી શકાય નહીં. કાયદાની દૃષ્ટિએ ૧૪ વર્ષની છોકરી સાથેનો શારીરિક સંબંધ ગુનો છે, પરંતુ મનોજ જેવા પુરુષો કોઈને કેવી રીતે સમજાવી શકે કે એ ૧૪ વર્ષની છોકરીએ એને આકર્ષવા, લલચાવવા કે લોભાવવા માટે જે કંઈ કર્યું એમાં ક્યાંય બાળપણ કે ભોળપણનો અંશ પણ નહોતો! 'બ્લેઇમ ઇટ ઑન રિયો' કે 'લોલિટા' જેવી નવલકથાઓ અને ફિલ્મો વિદેશમાં બની છે. આપણા દેશમાં બનેલી એક ફિલ્મ 'નિ:શબ્દ' ઓડિયન્સે સ્વીકારી નહોતી, પરંતુ એ ફિલ્મમાં જે વાત કહેવાઈ હતી એ આજની નવી પેઢીનું સત્ય છે. આજના જમાનામાં યુવાન થઈ રહેલી છોકરીઓને મોટી ઉંમરના પુરુષોમાં રસ પડે છે, વધતો જાય છે. આનું એક કારણ એ છે કે આવા પુરુષો કમાઈને, સેટલ થઈને હવે જિંદગીની નિરાંત અનુભવતા હોય છે અને એમનામાં કોઈ પણ યુવાન છોકરા કરતાં વધુ સમજદારી, ધીરજ અને સહનશીલતા હોય છે.

આપણે ઇનફેચ્યુએશનની ચર્ચા નથી કરતા, પ્રોફેસર કે બોસ માટે થઈ જતો પ્રેમ ઇનફેચ્યુએશન હોઈ શકે, પરંતુ ગણતરીપૂર્વક કોઈ પુરુષને અમુક પ્રકારની લાલચમાં ઘસડીને એની સાથે બાંધેલા શારીરિક સંબંધ માટે જ્યારે ફક્ત પુરુષને બ્લેઇમ કરવામાં આવે ત્યારે આ સમાજ, પુરુષના પરિવારજનો અને ખાસ કરીને એની પત્નીએ આખીયે પરિસ્થિતિને એક વાર ન્યૂટ્રલી મૂલવવી જોઈએ. આપણા સમાજમાં પુરુષને જ સામાન્ય રીતે જવાબદાર અને ગુનેગાર ઠેરવવાનો એક વિચિત્ર શિરસ્તો ચાલ્યો આવે છે. બે વ્યક્તિઓ પૂરી સમજદારી અને આકર્ષણ સાથે જે સંબંધમાં દાખલ થાય એ સંબંધમાં જે કંઈ બને એને માટે બે જણાં જવાબદાર હોય છે, હોવા જોઈએ. છોકરીની ઉંમર નાની હોય - બર્થ સર્ટિફિકેટમાં નાની હોય એટલે દરેક વખતે એ છોકરી ભોળી અને બાળકી છે એવું માનવાનો સમય હવે પૂરો થયો છે.

પુરુષનો સ્વભાવ અને પ્રકૃતિ પોલિગેમીની છે, શિકાર એની આદત છે. સ્ત્રી અને પુરુષમાં શારીરિક અને માનસિક તફાવતો છે... આ બધી જ બાબતોને તદ્દન નજરઅંદાજ કરીને કોઈ પણ ઘટના વખતે ફક્ત પુરુષને જવાબદાર ઠેરવતા સમાજે હવે જાગીને સત્ય તરફ જોવું જોઈએ. સમાજ માને છે, ધારે છે અને કલ્પે છે એના કરતાં સમય, સંજોગો અને નવી પેઢીની સ્ત્રીઓ ઘણા જુદા છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment