Thursday, 5 November 2015

[amdavadis4ever] એક ઓઇલમાં છે પગથ ી લઇ માથા સુધીની તમામ સમસ્યાનો ઇ લાજ! Prerna Gauba

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



જાસ્મિનની સુંગધ આપણી ઇન્દ્રિયોનું કાયાકલ્પ કરવાની તાકાત ધરાવે છે. એવું કહેવાય છે કે આ નાનાકડાં વ્હાઇટ ફ્લાવરમાં સેન્સુઅલ, એક્ઝોટિક અને મસ્કી અરોમા રહેલી છે. કદાચ એટલા માટે જ ઇન્ડિયન બ્રાઇડ તેના લગ્નના દિવસે જાસ્મિન ગજરા લગાવે છે. પણ જાસ્મિનનું કામ અહીં જ ખતમ નથી થતું, જાસ્મિનમાં અન્ય ગુણો પણ રહેલા છે, તેને તમે શરીર પર લગાવી શકો છો, સુંઘી શકો છો અને પી પણ શકો છો. હા, જાસ્મિનના અનેક બ્યુટી બેનિફિટ્સ અને ઉપયોગીતા રહેલા છે. Fashion101 તમને જણાવી રહ્યું છે, નાનકડાં સુંદર વ્હાઇટ ફ્લાવરના પાવર અંગે...

For Super Fragrance: શું તમે જાણો છો કે જાસ્મિનના ફૂલને પરફ્યૂમ ઇન્ગ્રિડિએન્ટ્સ તરીકે મોટાં પાયે ઉપયોગમાં લેવામાં આવે છે? તેની ખુશ્બૂના કારણે તેને ઓઇલમાં ઉમેરવામાં આવે છે, તમે જાસ્મિન સેન્ટ ડિઓ અથવા પરફ્યૂમ લગાવી શકો છો, જેની સુંગધ આખો દિવસ સુધી રહેશે. 
 
સ્કિન માટેઃ જાસ્મિન ઓઇલના થોડાં ટીપાં નહાવાના પાણીમાં નાખો, તેનાથી તમારાં શરીરમાં મહેંક આવી જશે. આ સિવાય તમે જાસ્મિન ઓઇલમાં એલોવેરા લોશન નાખીને તમારી સ્કિન ઉપર લગાવી શકો છો, જે તમને મોઇશ્ચરાઇઝ્ડ અને સોફ્ટ સ્કિન આપશે. 
 
Lustrous Hair: વાળ ધોતી વખતે તેમાં બેકિંગ સોડા અને જાસ્મિન વોટર ઉમેરો. આનાથી તમારાં વાળમાં જૂની સમસ્યા દૂર થશે. આ સિવાય જાસ્મિલ ફ્લાવરમાં કરિયર ઓઇલ જેવા કે સિસમ અથવા કોકોનટ ઓઇલ ઉમેરો અને તેને વાળમાં લગાવો.
 
ઘાના નિશાનઃ જો તમારી સ્કિનમાં વાગ્યાના નિશાન હોય અથવા તમે તમારી સ્કિનને ટોન્ડ કરવા ઇચ્છતા હોવ કે પછી સ્ટ્રેચ માર્ક હટાવવા માંગતા હોય, ત્યાં માત્ર જાસ્મિનના ફૂલ લગાવો. અથવા જાસ્મિન ઓઇલને પેટ્રોલિયમ જેલી અથવા કોપરેલ તેલ સાથે લગાવો. તમને માત્ર છ અઠવાડિયામાં જ બેસ્ટ રિઝલ્ટ મળી જશે. 
 
Muscle Relaxation: એરોમા થેરાપીમાં, જાસ્મિનને મસલ્સ રિલેક્સેશન માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તેથી દિવસના અંતે સૂતી પહેલાં નહાવાના પાણીમાં જાસ્મિન ઓઇલના બે ત્રણ ટીંપા ઉમેરવાથી આ પાણીથી તમારાં મસલ્સ રિલેક્સ થઇ જશે. આ સિવાય માથાના દુઃખાવા દરમિયાન તેને સૂંઘવાથી રાહત મળે છે. આ સિવાય જાસ્મિનના બે ત્રણ ટીંપા પાણીમાં નાખી તમારાં માથા પર માલિશ કરો. આનાથી તમને સ્ટ્રેસ ફ્રી થઇ જશો.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (2)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment