Friday, 23 October 2015

[amdavadis4ever] વીરૂની 7 રોમાંચક વ ાતો: જ્યા રે અખ્તરન ે કહ્યુ-બ ેટા બેટા હોતા હૈ ઔ ર બાપ બાપ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વીરૂની 7 રોમાંચક વાતો: જ્યારે અખ્તરને કહ્યુ-બેટા બેટા હોતા હૈ ઔર બાપ બાપ

 

વિરેન્દ્ર સહેવાગે શોએબ અખ્તરને કહ્યુ હતુ કે બેટા બેટા હોતા હે ઔર બાપ બાપ


વિરેન્દ્ર સહેવાગ જેટલી વિસ્ફોટક બેટિંગ માટે ઓળખાય છે એટલો જ તે પોતાની વાતોને લઇને પણ જાણીતો છે. એક વખત તેને ફિલ્ડ પર વારંવાર પરેશાન કરી રહેલા શોએબ અખ્તરને કહ્યુ હતુ- બેટા બેટા હોતા હૈ ઔર બાપ બાપ.
 
 
એક ઇવેન્ટમાં શાહરૂખે પુછ્યો હતો સવાલ
આ વિશે એક ઇવેન્ટ દરમિયાન જ્યારે બોલિવુડ સ્ટાર શાહરૂખ ખાને વિરેન્દ્ર સહેવાગને પૂછ્યુ ત્યારે તેને આ વાત જણાવી હતી. વીરૂએ કહ્યુ, " પાકિસ્તાનમાં એક મેચ દરમિયાન શોએબ અખ્તર બાઉન્સર ફેકતો હતો અને પાસે આવીને મને કહેતો કે હુક મારીને બતાવ. જ્યારે આ વાત તેને કેટલીક વખત રીપીટ કરી તો મે જણાવ્યુ- તે તારો બાપ (સચિન) ઉભો છે નોન સ્ટ્રાઇકિંગ એન્ડ પર, તેને બોલ, તે મારીને બતાવશે. શોએબ અખ્તરે આગળની ઓવરમાં સચિન તેંડુલકરને બાઉન્સર ફેક્યો ત્યારે સચિને હુક મારીને સિક્સર ફટકારી, ત્યારબાદ સહેવાગ અખ્તર પાસે ગયો અને કહ્યુ- બેટા બેટા હોતા હૈ ઔર બાપ બાપ." આ ઇવેન્ટમાં સચિન સહિત ટીમ ઇન્ડિયાના તમામ ખેલાડી અને કેટલીક દિગ્ગજ હસ્તીઓ હાજર હતી.

.. તો હું મારીશ 6
જ્યારે પાકિસ્તાન વિરૂદ્ધ મુલતાનમાં 294 રને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે મે સચિનને કહ્યુ, 'જો મુસ્તાક ઓવર કરવા આવ્યો તો હુ પ્રથમ બોલે જ સિક્સર મારીશ અને મે આમ  જ કર્યુ.'

જ્યારે દાંત તૂટી ગયો
જ્યારે નાનપણમાં રમતા વીરૂનું દાંત તૂટી જતા પિતાએ ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મુકી દીધો હતો. જો કે વીરૂ અને તેની માતાએ પિતાને મનાવી લીધા હતા.
 
આ કામને મફતમાં કરીશ
સચિન તેંડુલકર એવો બેટ્સમેન છે, જેની બેટિંગ ફ્રીમાં પણ જોઇશ. તે મારો હીરો છે અને તેનાથી સારો કોઇ નથી.
 
જો આમ હોત
મારા પિતાએ કહ્યુ હતુ- જો તમે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સદી ફટકારો તો હુ સ્મોકિંગ અને ડ્રિંકિંગ છોડી દઇશ. મે એક બાદ એક 38 સદી ફટકારી, પરંતુ તેમને દાવો પૂર્ણ ન કર્યો. જો તે આમ કરી શકત.

સચિનનો ઓટોગ્રાફ
ફિરોઝ શાહ કોટલા (દિલ્હી)માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચ રમાઇ રહી હતી. સચિન કેપ્ટન હતો. તમામ બાળકો સાથે હું પણ ઓટોગ્રાફ લેવા માટે દોડ્યો તો કોઇએ કહ્યુ- કામ એવુ કરો કે તમે ઓટોગ્રાફ લો નહી, આપો.

સચિનનો ઓટોગ્રાફ

ફિરોઝ શાહ કોટલા (દિલ્હી)માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચ રમાઇ રહી હતી. સચિન કેપ્ટન હતો. તમામ બાળકો સાથે હું પણ ઓટોગ્રાફ લેવા માટે દોડ્યો તો કોઇએ કહ્યુ- કામ એવુ કરો કે તમે ઓટોગ્રાફ લો નહી, આપો.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment