Monday, 28 September 2015

[amdavadis4ever] કર્મનિષ્ઠ ડોકટર ડો . કમલેશ દ ેવમુરારી.

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



જલ્સા કરોને જેંતીલાલ's photo.

બધાને થયુ કે આવી ગંભીર પરીસ્થિતીમાં વળી ક્યુ અગત્યનું કામ હશે ? કદાચ એમના ધર્મપત્નિને સંદેશો આપવાનો હશે ! ઇમરજન્સી વોર્ડમાં રહેલા અન્ય ડોકટરો કંઇ વિચારે એ પહેલા આ ડોકટરે પોતાના અગત્યના કામની વાત કરતા કહ્યુ , " ઓપરેશન થીયેટરમાં મારુ પેશન્ટ ટેબલ પર છે અને એને એનેસ્થેસીયા પણ અપાઇ ગયો છે. એ પેશન્ટના સગાને બોલાવો મારે એમની સાથે વાત કરવી છે." તાત્કાલિત એમના પેશન્ટના સગાને બોલાવવામાં આવ્યા એટલે આ ડોકટરે એમને કહ્યુ, " મને માફ કરજો કે હું આપના સંતાનનું ઓપરેશન નહી કરી શકું મને અત્યારે કંઇ જ દેખાતુ નથી એટલે હવે જ્યારે બધુ સરખુ થશે ત્યારે હું આપને બીજી તારીખ આપીશ પણ હાલમાં હું કંઇ કરી શકુ તેમ નથી તે બદલ હું આપની ફરીથી માફી માંગું છું."

 

મિત્રો, કાર્યપ્રત્યેનું સમર્પણ તમને અન્ય કરતા જુદા પડી દે છે. આપણી કાર્ય નિષ્ઠાની નોંધ જગત લે કે ન લે પણ આપણું હદય તો એની નોંધ લે જ છે અને જ્યારે હદય એની નોંધ લેતું હોય તો હદયમાં બીરાજમાન સર્વશક્તિમાને તો એની નોંધ લેવી જ પડે.

 

 

સાભાર : શૈલેશ સગપરીયા

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment