Tuesday, 29 December 2015

[amdavadis4ever] તુલના અને ઘમં ડની કટાર કાળજ ામાં ભોંકાય ત ્યારે (તડકભડક)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



તુલના અને ઘમંડની કટાર કાળજામાં ભોંકાય ત્યારે

તડકભડક : સૌરભ શાહ

તાળીપડાઉ કળા અને હૃદયમાં સોંસરવી ઊતરી જતી કળા વચ્ચેનો બારીકીભર્યો ભેદ અહીં ગજબ તરીકાથી સ્પષ્ટ કરવામાં આવ્યો છે. જોની લીવરના કાર્યક્રમોમાં બબ્બે મિનિટે તાળીઓનો ગડગડાટ થાય જ્યારે જે. કૃષ્ણર્મૂિત અને રજનીશજીનાં પ્રવચનોની સીડી સાંભળો કે ડીવીડી જુઓ-ક્યાંય એક તાળી નહીં પડે. તાળીઓ કેટલી તકલાદી હોય છે એનું એક ઉત્તમ ઉદાહરણ આ કિસ્સો છે : બે એક દાયકા પહેલાં વિખ્યાત સંતૂરવાચક પંડિત શિવકુમાર શર્મા સુરત આવ્યા ત્યારે એમની કોન્સર્ટના બીજા દિવસે કવિ ડો.મુકુલ ચોક્સી એમને મળ્યા ત્યારે સાહજિક રીતે પ્રશ્ન કર્યો, 'પંડિતજી, તમને સુરતનું ઓડિયન્સ કેવું લાગ્યું?' પંડિતજી એ કહું, 'સરસ પણ અહીંના લોકો તાળીઓ બહુ વગાડે છે! '

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment